અમદાવાદના કૂબેરનગરમાં હોન્ડાકારે એક્ટિવાને ટક્કર મારતા ત્રણને ગંભીર ઈજા
ઓવરસ્પિડમાં કારની ટક્કરથી અક્ટિવાસવાર બે જણા કારની નીચે ફસાઈ ગયા, સ્થાનિક લોકોએ લોકોએ કારચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના કૂબેરનગર વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી હોન્ડાકારે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા બે એક્ટિવા સવાર સહિત ત્રણ લોકો ઘવાતા તેમને સારવાર માટે […]


