અમદાવાદ સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ઠેર-ઠેર નાકાબંધી કરાઈ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ 2022ને ગુડબાય કરીને નવા વર્ષ 2023ને આવકારવા માટે યુવાવર્ગ થનગની રહ્યો છે, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળ ઉપર નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસે ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ ઠેર-ઠેર નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ […]