ટેક કંપની માઇક્રોસોફ્ટ ટિકટોકનો યુએસ બિઝનેસ ખરીદી શકે છે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ટેક કંપની માઇક્રોસોફ્ટ ટિકટોકનો યુએસ બિઝનેસ ખરીદી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ TikTok ખરીદવા માટે બિડિંગ વોર જોવા ઈચ્છે છે. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું માઇક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોક ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આના પર તેણે કહ્યું કે, “હું હા કહીશ. TikTokમાં ખૂબ જ રસ […]