રાહુલ ગાંધીએ લોકોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: કોંગ્રેસ પાર્ટીએ NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના અગ્રણી નેતાઓએ સંસદથી લઈને 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી કૂચ કરી હતી. આ નેતાઓ શરૂઆતમાં રાજાજી માર્ગ પર એકત્ર થયા […]


