1. Home
  2. Tag "toilet"

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટોઈલેટમાંથી 4.26 કરોડનું સોનું જપ્ત કરાયું

અમદાવાદ, 13 જૂન 2026: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા 4,26,89,325ની કિંમતનું વિદેશી મૂળનું સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરોએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે સોનાને વિમાનની અંદર અત્યંત શાતિર રીતે છુપાવ્યું હતું. કસ્ટમ્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, […]

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલ (LTT) પર ટ્રેનના ટોયલેટમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો

મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુશી નગર એક્સપ્રેસ (ટ્રેન નંબર 22537) ના એસી કોચ B2 ના બાથરૂમમાં કચરાપેટીમાંથી ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાના સમાચાર મળતાં ટ્રેનમાં હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી અનુસાર, કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી. આ ટ્રેન અહીંથી પાછી […]

આણંદના સોજીત્રા ગામે શૌચાલયમાં મગર ઘૂંસી જતા નવ વિભાગે રેસ્ક્યુ કરી તળાવમાં છોડી મુક્યો

આણંદઃ જિલ્લાના સોજીત્રામાં ખારાકુવા વિસ્તારમાં એક મકાનના શૌચાલયમાં ચાર ફુટ લાંબો મગર ઘૂંસી જતાં પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પહોંચીને મગરનું સલામત રેસ્કયૂ કરીને તળાવમાં છોડી મૂક્યો હતો. શૌચાલયમાં મગર ઘૂંસી જવાની ગ્રામજનોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ દોડી આવીને […]

આ માટે ટોયલેટમાં સેલફોનનો ઉપયોગ સૌથી વધુ જોખમી છે

ઘણા લોકોને ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે જો કે ટોયલેટમાં સેલફોનનો ઉપયોગ આરોગ્ય માટે સૌથી વધુ ખતરનાક તેનાથી નેચરલ કોલની સ્થિતિમાં પણ અવરોધ પેદા થાય છે લંડન: ઘણા લોકોને ટોયલેટમાં પણ ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે, આ સમય તેઓ ટોયલેટમાં ચેટિંગ, ન્યૂઝ ફીડ, સોશિયલ મીડિયા સાઇડ્સ પર સમય વિતાવે છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code