1. Home
  2. Tag "toll collection"

ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર NHAI કડક, 14 એજન્સીઓ પર પ્રતિબંધ

ટોલ વસૂલાતમાં ગેરરીતિઓ પર કડક પગલાં લેતા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 14 ટોલ વસૂલાત એજન્સીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા છેતરપિંડીની તપાસ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગેરરીતિ કરનાર એજન્સીઓને નોટિસ NHAI એ ગેરરીતિઓમાં સામેલ એજન્સીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ […]

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

દિવાળીના તહેવારોની મોસમમાં પરિવહન સેવામાં તેજી, ફાસ્ટેગથી એક જ દિવસમાં રૂ.122 કરોડનું રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન

દિવાળીના તહેવારોની મોસમમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ધમધમાટના સંકેતો ફાસ્ટેગથી એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 122 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન ગત તમામ દિવસોમાં કુલ આવકમાં વૃદ્વિ જોવા મળી છે નવી દિલ્હી: દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને પરિવહન સેવામાં પણ ધમધમાટના સંકેતો મળી રહ્યાં છે. હકીકતમાં, ફાસ્ટેગ મારફતે ટોલ કલેક્શન રૂ.122.3 કરોડનું નોંધાયું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code