સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ
અમદાવાદઃ સુરતમાં પ્રદુષણ ઘટાડવા માટે મનપા દ્વારા જાહેર પરિવહન સેવાની સાથે પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સુરતવાસીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દેશના 113 જેટલા શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 11 […]