ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા […]


