1. Home
  2. Tag "tourism"

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ રહી ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ માં દુર્ગાના મંદિરોની લો મુલાકાત ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ ચૈત્ર નવરાત્રી 2022 એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે.એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં […]

ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે. પ્રાપ્ત […]

શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પ્રવાસનના ટુકાગાળાના બે અભ્યાસક્રમો શરૂ કરાશે

ભુજ  : કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ઘોરડા ખાતેના સફેદરણની મોજ મહાણવા માટે હવે દેસ-વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. ત્યાં હવે ધોળાવીરા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત થવાથી કચ્છનું સ્થાન આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં મોખરે આવી રહ્યું છે. કચ્છમાં થઇ રહેલા પ્રવાસન, ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લેતાં હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને યોગ્ય […]

દિવાળીની રજાઓ પહેલા જ શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો ફુલ થવા લાગ્યાં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. નિયંત્રણો પણ સરકારે ઉઠાવી લેતા હવે જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. આ વર્ષે ઘણાબધા પરિવારોએ દિવાળીના વેકેશનમાં પર્યકટ સ્થળોએ ફરવા જવાનો પ્લાનિંગ કરી લીધો છે. દિવાળીના તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો અત્યારથી જ ફૂલ થવા લાગ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, […]

એડવેન્ચર ટ્રીપ પર જવું છે? તો આ સ્થળો પર જવાય,દર વર્ષે આવે છે અઢળક પ્રવાસી

એડવેન્ચર ટ્રીપ માટે બેસ્ટ જગ્યા હજારો પ્રવાસીઓની પસંદ ભારતના પૂર્વ ભાગમાં છે આ સ્થળો ફરવું તો મોટા ભાગના લોકોને ગમતું જ હોય છે. ફરવાની મજા પણ અલગ જ હોય છે. પણ જો વાત કરવામાં આવે તેના પ્રકારની તો કેટલાક લોકોને સોલો ટ્રીપ ગમતી હોય છે તો કેટલાક લોકોને એડવેન્ટર ટ્રીપ ગમતી હોય છે. હવે જે […]

એક દિવસ ફરવા જવાનો પ્લાન છે? તો આ રહી બેસ્ટ જગ્યા,અમદાવાદથી 150 કિમી દૂર

અમદાવાદથી દૂર આ છે મસ્ત જગ્યા ફરવા માટે સૌથી સરસ એક દિવસના પ્લાન માટે બેસ્ટ છે આ જગ્યા પોલો ફોરેસ્ટ ફરવા માટે ગુજરાતમાં અનેક લોકો આવતા હોય છે, ગુજરાતની પ્રજા પણ ક્યારેક એક દિવસનો પ્લાન કરે ત્યારે તે પોલો ફોરેસ્ટ ફરવા જવાનું પસંદ કરે છે. આ જગ્યાને રાજસ્થાનની શરૂઆત પણ કહેવામાં આવે છે. જંગલોની વચ્ચે […]

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા […]

ગોવામાં ફ્લાઈંગ બસ ચલાવવી છે ગડકરીને, જાહેર કરી ઈચ્છા

કેન્દ્રીય સડક પરિવન પ્રધાન નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ગત ઘણાં દિવસોથી સમાચારમાં ચમકી રહ્યા છે. ગડકરી સતત ઈનોવેશનની વાત કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક નવો ટાર્ગેટ રજૂ કર્યો છે. ગડકરીએ કહ્યુ છે કે ગોવામાં ટૂરિઝમ મહત્વપૂર્ણ છે. તેના માટે તેઓ ઘણાં પગલા ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ગોવામાં પણ ફ્લાઈંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code