1. Home
  2. Tag "Tourists"

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે […]

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના […]

નવા વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવના

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં શિયાળામાં ભારે ભીડ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને નવા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ તકને ધ્યાનમાં રાખીને ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) અન્ય વહીવટી પાંખો અને પ્રવાસન ખેલાડીઓ સાથે સફળ શિયાળુ પ્રવાસન સીઝન માટે યોગ્ય તૈયારીઓ કરી રહી છે. […]

સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો હવે “વન કવચ”ના આહલાદક દ્રશ્ય માણી શકશે

અમદાવાદઃ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી મુકેશ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ. વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. […]

અમદાવાદઃ અટલબ્રિજની 3 દિવસમાં 52 હજારથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી

મનપાને 3 દિવસમાં 20 લાખથી વધારે આવક દિવળીના દિવસે જ 27 હજાર પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પર્વ અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તેમજ હાલ લોકો દિવાળીની રજાઓનો આનંદ માણી રહ્યાં છે. લાભપાંચમ બાદ મોટાબાગના ધંધા-રોજગાર ધમધમતા થશે. દરમિયાન અમદાવાદ શહેરમાં હરવા-ફરવાના શોખીન શહેરીજનોએ કાંકરિયા અને રિવરફ્રન્ડ સહિતના પ્રવાસન સ્થળોની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યાં, 5 દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

રાજપીપળાઃ  એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દિવાળીના પર્વને લઇ એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યાં છે. જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. નુતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ […]

ઉંમરગામના નારગોલ બીચ પર નૂતન વર્ષના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

વલસાડઃ દિવાળીના તહેવારોમાં લાભ પાંચમ સુધી રજાઓનો માહોલ રહેશે, હાલ તમામ પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામનો સુંદર દરિયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષક બની રહ્યો છે. નારગોલ બીચ  દેશભરના પ્રવાસીઓને વર્ષ દરમિયાન આકર્ષિત કરતું હોય છે. ત્યારે હાલે દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના સુરત, અમદાવાદ, બરોડા સહિત મહારાષ્ટ્રના […]

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પ્રવાસીઓની સુરક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી CISFના સંયુક્ત ઉપક્રમે આજે સોમવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક શંકાસ્પદ બેગ મળવાથી ફેલાયેલી અફવાના કારણે સ્ટેચ્યુ પરિસરમાં અંદર વિવિધ […]

બેંકો અને પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું યુપી,ગરીબી નાબૂદી – શેરબજારમાં રોકાણમાં દરેકને પછાડ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશ વિકાસ, આર્થિક પ્રગતિ અને સફળતાનો નવો અધ્યાય લખી રહ્યું છે. ગરીબી નાબૂદી, શેરબજારના રોકાણકારો, સ્થાનિક પ્રવાસીઓ, આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા અને બેંકોના પસંદગીના રોકાણ રાજ્યોની બાબતમાં ઉત્તર પ્રદેશે દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધું છે. સમૃદ્ધિ દર્શાવતું આ ઉજ્જવળ ચિત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિસર્ચ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નેશનલ સ્ટોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code