1. Home
  2. Tag "traffic jam"

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનને લીધે વારંવાર સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો

વડોદરાઃ શહેરમાં શાસ્ત્રી બ્રિજ નજીક બુલેટ ટ્રેન કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ કરીને વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝનના રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ટ્રાફિક પોલીસની વાહન ટોયિંગ કરતી ક્રેઇનવાળા સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતા નથી. જ્યારે […]

વઢવાણના ગણપતિ ફાટકને લીધે વારંવાર થતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટી ગણાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. આ વિસ્તારમાં રેલવેનું ફાટક પણ ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત છે. પ્રતિદિન 40થી વધુ ટ્રેનો પસાર થતી હોવાથી ફાટક વારંવાર બંધ થતું હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રેલવેના ફાટક પર […]

વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

સુરેન્દ્રનગરઃ ટ્વીનસિટી તરીકે ઓળખતા સુરેન્દ્રનગર અને વઢવાણમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ  ઓવરબ્રિજ બનાવવાનો કોઈ નિર્ણય લેવાતો નથી. સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજાને મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો […]

થરાદમાં ડાયવર્ઝન આપ્યા વિના રોડ મરામતનું કામ શરૂ કરાતા ટ્રાફિક જામના સર્જાતા દ્રશ્યો

પાલનપુરઃ જિલ્લાના થરાદમાં પાણીના ટાંકાથી દૂધશિત કેન્દ્ર સુધીના હાઈવે પર રોડ મરામતની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હાઈવે પર ડાયવર્ઝન અપાયા વિના મરામતની કામગીરી હાથ ધરાતા હાઈવે પર અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આથી જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી […]

કચ્છના સુરજબારી બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ, 6 કિમી લાંબી વાહનોની લાગી લાઈનો

ભૂજઃ કચ્છ-મોરબી હાઈવે પર સતત ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સુરજબારી બ્રિજ પર ટ્રાફિકજામના આવાર-નવાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોજબરોજ હાઈવે પર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેના લીધે જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરવામાં કલાકો વિતી જતાં હોય છે. સુરજબારી બ્રિજ નજીક  બુધવારે વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર પારડી પાસે અકસ્માતને લીધે 10 કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સુરતઃ દેશમાં નેશનલ હાઈવેમાં સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈનો નેશનલ હાઈવે-નંબર 48 ગણાય છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર અકસ્માતોના બનાવો પણ વધતા જાય છે. ત્યારે કામરેજ પાસે ધોરણ પારડી ગામ પાસે ગત મધરાત બાદ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર 10 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત ચાર કલાક સુધી ટ્રાફિક ક્લીયર ન […]

વડોદરામાં ફતેહગંજ બ્રિજ પર ટ્રકની એક્સલ તૂટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરાઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ફતેહગંજ બ્રિજ પર 35 ટન રેતી ભરેલા ટ્રક-ટ્રેલરની એક્સલ તૂટી જતાં રોડની વચ્ચેવચ ટ્રક-ટ્રેલર ઊભો રહી ગયો હતો. અને ટ્રકને હટાવાય નહીં ત્યાં સુધી કોઈપ પણ વાહનો નીકળી શકે તેમ નહોતા. આથી કલોકા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રક બંધ પડ્યો હતો તે સાઈડનો રોડ બંધ […]

ડીસામાં બગીચા સર્કલ પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

ડીસાઃ શહેરમાં બગીચા સર્કલ પાસે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. હાલ ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે […]

રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોકડીથી 4 કિ.મી સુધી સર્જાયો ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન

રાજકોટઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થતાં હવે એવી સ્થિતિ સર્જાય રહી છે. કે, માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરેક વાહનચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવાની ઉતાવળ હોય છે. ત્યારે રોડ પર કોઈ અકસ્માત સર્જાયો હોય કે હાઈવેની મરામતનું કામ ચાલતું હાય ત્યારે ધીરજ રાખવાને […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતને લીધે સર્જાયો ટ્રાફિક જામ

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અકસ્માતોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code