BRTS કોરીડોર બનાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા વકરી, હવે નવા કોરીડોર નહીં બનાવાય
નવા વિસ્તારોમાં હવે મિક્સ ટ્રાફિકમાં બીઆરટીએસ બસ દોડાવાશે બીએરટીએસના અલગ કોરીડોરને લીધે રોડ સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યા વકરી કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો બીઆરટીએસ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં બીઆરટીએસ બસ માટે રોડ પર અલાયદો કોરી ડોર બનાવવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ કોરીડોરને કારણે રોડ સાંકડો બની જતાં ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો […]