વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા અવતારમાં જોવા મળશે,ચેન્નાઈની ICF ફેક્ટરીમાંથી પ્રથમ રેક રવાના
દિલ્હી: દેશમાં અત્યાર સુધીમાં અલગ- અલગ રૂટ પર 25 થી વધુ વંદે ભારત એક્સપ્રેસને સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના ઘણા રાજ્યોએ અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ, દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન પ્રાપ્ત કરી છે. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો નવો લુક સામે આવ્યો છે. […]


