જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર […]


