કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલવેના 20 કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરી સ્ટેન્ડ ટૂ રખાયા
અમદાવાદઃ રેલવે દ્વારા 20 જેટલા કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરીને જરૂર પડે તૈયાર રાખવામાં આવ્યા છે. 20 રેલવે કોચ કોવિડ દર્દીઓની સારવાર માટે તંત્રને સુપરત કરી દેવામાં આવ્યા છે. બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધા સાથે 20 કોચ સજ્જ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી […]


