મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, ટ્રેન વ્યવહારને અસર
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના હજું ભુલાઈ નથી. હવે નોર્થ સેન્ટ્રલ રેલવેના આગરા ડિવીઝનમાં મથુરા-પલવલ રૂટ ઉપર એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગરા-દિલ્હી રેલ વ્યવહારને અસર થઈ હતી. માલગાડી પાટા ઉપરથી ઉતરી જવાથી 10થી વધારે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. […]


