ધર્મ પરિવર્તન રેકેટઃ મુક-બધિર વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાનું કાવતરુ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટની એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સમગ્ર રેકેટમાં સંડોવણી બહાર આવી છે. મુક-બધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનું ખૂલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. […]