1. Home
  2. Tag "Transfer of Power"

‘સેંગોલ’ને સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે વર્ણવતો કોઈ દસ્તાવેજી પુરાવો નથીઃ કોંગ્રેસનો દાવો

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કારની વિપક્ષે જાહેરાત કરી છે. તેમજ રાષ્ટ્રપતિ મારફતે ઉદ્ઘાટન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 28મી મેના રોજ નવા સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રે સત્તાના પરિવર્તનનું પ્રતિક ગણાતા સેંગોલનું સંસદભવનમાં સ્થાપન કરવામાં આવશે. હવે કોંગ્રેસે સેંગોલ મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. તેમજ દાવો કર્યો છે કે, સેંલોગને સત્તાના હસ્તાંતરણનું […]

નવા સંસદ ભવનના ઉદઘાટન પૂર્વે સત્તા હસ્તાંતરણનું પ્રતિક સેંગોલ દિલ્હી લવાયું

નવી દિલ્હીઃ ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણનું પ્રતિક તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે અને નવી સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે સેંગોલને દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code