1. Home
  2. Tag "travel"

ભારતીયો હવે વિઝા વિના થાઈલેન્ડનો પ્રવાસ કરી શકશે

ભારતીય પ્રવાસીઓને મે 2024 સુધી મળસે છુટનો લાભ થાઈલેન્ડના પ્રવાસન વિભાગને મળશે વેગ ભારત અને થાઈલેન્ડના સંબંધો વધારે મજબુત બનશે નવી દિલ્હીઃ ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો […]

ગાડી કે બાઈક લઈને ફરવાનો પ્લાન છે? તો આ જગ્યા વિશે વિચારજો

ભારતમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકોની પાસે અનેક પ્રકારના વિકલ્પ હોય છે, આ કારણે ક્યારેક તો તેઓ મૂંઝવણમાં પણ આવી જતા હોય છે. પણ હવે જે લોકો ખાસ કરીને બાઈક કે ગાડી લઈને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તે લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ બની શકે છે. કારણ કે આ પ્રવાસ એવો […]

ફરવા જવુ હોય તો આ દેશમાં જાવ,ગોવા ફરવા કરતા પણ ઓછા ખર્ચે થશે પ્રવાસ

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં તમે ફરવા જવાનું વિચારો તો ખર્ચ એવો સામાન્ય થાય છે કે એના કરતા તો ગોવા ફરવું વધારે મોંઘુ પડી જાય, આ વાત સાંભળીને તમને થોડીવાર વિચાર આવશે કે આ શક્ય કેવી રીતે બને પણ આ વાત સાચી છે. કારણ કે જો વાત કરવામાં આવે ભારતના પાડોશી દેશ અને અન્ય […]

ઑક્ટોબરમાં આ 5 સ્થળોનું હવામાન હોય છે ખૂબ જ ખુશનુમા ! મિત્રો સાથે જરૂરથી ફરવા જવાનો બનાવો પ્લાન

ઑક્ટોબર મહિનો નજીકમાં જ છે. આવી સ્થિતિમાં ગરમીઑથી રાહત મળે છે અને શિયાળાની શરૂઆત થાય છે. આ ખુશનુમા વાતાવરણમાં મુલાકાત લેવી શ્રેષ્ઠ છે. આ મહિને, તમે કોઈ હિલ સ્ટેશન પર જવાનું વિચારતા હોવ કે બીચ પર જવાનો પ્લાન કરો, હવામાન ખુશનુમા છે. તો ચાલો તમને જણાવીએ કે તમારે ઓક્ટોબરમાં આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવવી […]

વિદેશ પ્રવાસ કરવા માંગતા હોવ તો આ 4 જગ્યાઓ માટે કરો પ્લાન, સસ્તામાં પ્રવાસનો આનંદ માણી શકશો

જીવનમાં એક વખત વિદેશ પ્રવાસ કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તેઓ એવું કરતા નથી કારણ કે વિદેશ પ્રવાસમાં મોટાભાગે ઘણા પૈસા ખર્ચવા પડે છે. પરંતુ જો આપણે કહીએ કે તમે તમારા ખિસ્સામાં માત્ર 40 થી 50 હજાર રૂપિયા રાખીને પણ વિદેશ પ્રવાસનું સપનું પૂરું કરી શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? ઘણા […]

માતા પિતાને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવી હોય તો,આ છે સૌથી સરસ સ્થળો

દરેક પુત્રની ઈચ્છા હોય છે અને આજના સમયમાં તો દિકરીઓ પણ એટલી બળવાન બની ગઈ છે કે એ પણ પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવા ઈચ્છતી હોય છે. ત્યારે જે લોકો હાલમાં પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળોની જાત્રા પર મોકલવાનો પ્લાન કરી રહ્યા હોય તેમના માટે આ સ્થળો સૌથી સરસ સાબિત થઈ શકે […]

વિદેશી પ્રવાસીઓને ફરવા માટે આકર્ષવામાં ગુજરાત મોખરે,જાણો વધુ વિગત

અમદાવાદ: દેશમાં ગુજરાતના વિકાસની વાત તો સમગ્ર રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ગુજરાતને હંમેશા અન્ય રાજ્યોએ વિકાસ મોડલ તરીકે દર્શાવ્યું છે ત્યારે જો ફરી એક વાર ગુજરાત એ સિદ્વિ મેળવી છે જેને જાણ્યા પછી તમામ ગુજરાતીને પોતાના ગુજરાતી હોવા પર ગર્વ થશે.વાત એવી છે કે હાલમાં જ કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં […]

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા […]

વરસાદની સિઝનમાં ફરવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો પસ્તાવો થશે

ચોમાસામાં ઘરની બહાર નીકળવું પણ મજેદાર હોય છે પરંતુ ભારે વરસાદમાં ફરવું પણ મુશ્કેલ બની જાય છે. વરસાદની ઋતુમાં પ્રવાસન સ્થળોની સુંદરતા વધુ વધી જાય છે. વરસાદના ટીપાંમાં કુદરતીતા અને લીલોતરી વધુ સુંદર લાગે છે. ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. જો તમે વરસાદની મોસમમાં પ્રવાસ પર જવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું […]

ચોમાસામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ડેસ્ટિનેશન છે પરફેક્ટ

ચોમાસાની સિઝન આવી ગઈ છે. જો કે હજુ પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને મોનસૂન સ્પેશિયલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચોમાસાની ઋતુમાં દાર્જિલિંગ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. દાર્જિલિંગમાં ફરવાની સાથે તમે અહીં સુંદર પહાડોનો નજારો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code