જગન્નાથ પુરી જવાનું પ્લાનિંગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
પુરીમાં આ વર્ષે 20 જૂનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થશે. લાખો લોકો તેનો ભાગ બને છે. યાત્રામાં ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથયાત્રામાં લઈ જવામાં આવે છે. જો તમે ચાર ધામમાંથી એક ભગવાન જગન્નાથ ધામની આ રથયાત્રામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો યાત્રા સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. હોટેલ […]