સાઉદી અરેબિયાએ ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પર કોવિડ પ્રતિબંધો હટાવ્યા
દિલ્હી:સાઉદી અરેબિયાએ સોમવારે કોરોના વાયરસના કારણે તેના નાગરિકો પર ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સાઉદી પ્રેસ એજન્સીએ ગૃહ મંત્રાલયના એક સૂત્રને ટાંકીને કહ્યું કે, આ પગલું કોરોના વાયરસની સ્થિતિમાં સુધારા પર આધારિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર, પ્રતિબંધો હટાવતી વખતે વૈશ્વિક મહામારીની સ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા […]