1. Home
  2. Tag "tree"

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં કોર્પોરેશનને 7251 વૃક્ષો કાપવાની મંજુરી આપી

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં વૃક્ષા રોપણના દાવાઓ વચ્ચે મનપાએ પાંચ વર્ષમાં વિકાસના નામે 7251 જેટલા વૃક્ષોને કાપવની મંજુરી આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યું છે. એટલું જ નહીં બાગ-બગીચાની પણ યોગ્ય જાળવણી કરવામાં નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અમદાવાદ મનપાના વિપક્ષી દળ કોંગ્રેસે જણાવ્યું હતું કે, એકતરફ મનપા “Beat the heat” નામનું કેમ્પેઇન ચલાવે છે […]

આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે

જો તમારા ઘરમાં પણ દુ:ખ અને ગરીબી રહે છે. ઘરેલું જીવનમાં તણાવ રહે. ચારે બાજુથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. જો તમારું મન વ્યગ્ર છે, તો આવી સ્થિતિમાં તમારે પૂજા સિવાય એક બીજું કામ તમારા ઘરમાં કરવું જોઈએ. તમારા ઘરમાં તુલસીનું ઝાડ વાવો. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પૂજનીય છે.આપણાં ઘરના આંગણામાં આ વૃક્ષની પૂજા […]

દેશમાં વસુધા વંદન થીમ હેઠળ 2.36 કરોડથી વધુ સ્વદેશી રોપાઓનું વાવેતર

નવી દિલ્હીઃ દેશમાં 9મી ઓગસ્ટ 2023ના રોજ દેશ માટે પોતાનો જીવ આપનાર ‘વીરોને‘ શ્રદ્ધાંજલિ આપવા માટે “મેરી માટી મેરા દેશ”, દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘નો સમાપન પ્રસંગ છે, જે 12મી માર્ચ 2021ના રોજ શરૂ થયો હતો અને સમગ્ર ભારતમાં આયોજિત 2 લાખથી વધુ કાર્યક્રમો સાથે વ્યાપક જનભાગીદારી […]

રાજકોટના જસદણને હરિયાળુ બનાવાશે, એક હેકટરમાં 2000 વૃક્ષો વવાશે

અમદાવાદઃ રાજકોટનાજસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘74′ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-2023  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના […]

કચરાથી કંચનઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ઉપર નિર્માણ પામ્યું જડેશ્વર વન

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ‘ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, […]

ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ: શહેરમાં 25 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને લીલુંછમ બનાવવા માટે શક્ય તેટલો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ‘ અભિયાન અંતર્ગત આગામી ચોમાસાની સીઝનમાં સમગ્ર શહેરમાં આશરે 25 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનના આયોજન અંતર્ગત બગીચા ખાતા દ્વારા કોર્પોરેશન હસ્તકના મુખ્ય નર્સરીઓમાં અંદાજે 15 […]

ભૂતપ્રેત કે પછી અન્ય કારણ, શા માટે આપણા વડીલો રાત્રે ઝાડ પાસે જવાની ના પાડે છે ? જાણો

શા માટે રાત્રે ઝાડ પાસ ન જવું જોઈએ તેના પાછળ રહેલા છે આ કારણો હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આ માન્યતાઓ અને પરંપરાઓ પાછળ કોઈ ને કોઈ કારણ ચોક્કસપણે છુપાયેલું છે,  એક માન્યતા એવી પણ છે કે રાત્રે ભૂલથી પણ કોઈ ઝાડની નજીક ન જવું જોઈએ અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ,શું […]

અમદાવાદઃ ઓક્સિજન આપતા અનેક વૃક્ષો વાવીને AMCએ પીએમ મોદીને જન્મદિવસની આપી મોટી ભેટ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હરિયાળું અમદાવાદના સંકલ્પ સાથે મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પીરાણા ડમ્પસાઇટ નજીક વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષ વાવીને કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વધુ ઓક્સિજન આપતાં એક લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને […]

અમદાવાદઃ 4 વર્ષમાં 15 લાખથી વધારે વૃક્ષનું વાવેતર, 40 ટકા નિષ્ફળ રહ્યાં

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્રોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતના નિરાકરણ માટે વિવિધ દેશો દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ પ્રદુષણને કાબુમાં લાવવા માટે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે. ચાર વર્ષમાં શહેરમાં 15 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 ટકા નિષ્ફળ રહ્યાં હોવાનો […]

ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો

દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો. રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code