આજે વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્વાંજલિ
આજે શૌર્યના પર્યાય એવા વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ પીએમ મોદીએ પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી અસમની સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેમને હંમેશા યાદ કરાશે: પીએમ મોદી નવી દિલ્હી: આજે અસમના પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના જનરલ અને વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ છે ત્યારે પીએમ મોદીએ તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી અને કહ્યું […]


