1. Home
  2. Tag "tricolor"

ભારતની વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવના નેતાએ હવે કર્યું તિરંગાનું અપમાન

નવી દિલ્હી:  માલદીવના મંત્રીઓ ભારતની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. પહેલા વિવાદીત ટીપ્પણીને લઈને સસ્પેન્ડ થઈ ચુકેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક કરી છે. જો કે તેમમે વિવાદીત પોસ્ટને બાદમાં ડિલીટ કરીને માફી માંગી છે. ખાસ વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂને ચીન સમર્થક માનવામાં આવે છે. તે સતત માલદીવથી ભારતીય સૈનિકોને […]

હવે લાહોરથી દેખાશે ભારતનો ‘તિરંગો’,નીતિન ગડકરીએ વાઘા બોર્ડર પર ફરકાવ્યો દેશનો સૌથી ઉંચો ધ્વજ

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે પંજાબ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અટારી વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. અટારી બોર્ડર પર જયંતિ ગેટની સામે લગાવવામાં આવેલા આ ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ લહેરાતો હતો. અમૃતસર પહોંચતા ગડકરીનું એરપોર્ટ પર પંજાબના મંત્રીઓ […]

એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સફળતા પર કુતુબ મિનારને ત્રિરંગાના રંગમાં રોશન કરવામાં આવ્યો,સુંદર વીડિયો આવ્યો સામે

દિલ્હી: ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19 માં એશિયન ગેમ્સમાં આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એશિયન ગેમ્સમાં કુલ 655 એથ્લેટ ચીન પહોંચ્યા હતા, ત્યારબાદ તે 107 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઘણા ખેલાડીઓ 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે પણ […]

પીએમ મોદીએ પોતાના પ્રોફાઈલ પિક્ચર પર તિરંગાની તસવીર લગાવી,દરેકને કરી આ અપીલ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર કરી દીધી છે. તેમણે દેશના લોકોને તિરંગા ઉત્સવ ઉજવવા માટે એક આંદોલનના રૂપમાં આવું કરવાની પણ અપીલ કરી છે. પીએમ મોદીએ રવિવારે દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશનો ભાગ બનવાની અપીલ કરી હતી. કહ્યું કે ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ બદલીએ અને […]

હવે ભગવા રંગમાં જોવા મળશે વંદે ભારત એક્સપ્રેસ,રેલવે મંત્રીએ બતાવી ઝલક, કહ્યું- ત્રિરંગાથી લીધી પ્રેરણા

દિલ્હી :વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવા વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લુકમાં વંદે ભારત કેસરી,સફેદ અને કાળા રંગનું મિશ્રણ જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. રેલવે મંત્રી […]

ભારત ત્રિરંગાનું અપમાન સહન નહીં કરે,અમે ધ્વજને મોટો કરીશું,જયશંકરે ખાલિસ્તાનીઓને કર્યો કટાક્ષ  

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે ભારત એવો દેશ નથી કે જે તેના રાષ્ટ્રધ્વજને અપમાનજનક રીતે નીચે ઉતારવાને સહન કરે; કારણ કે આ દેશ ‘ખૂબ જ નિર્ધારિત’ તેમજ ‘ખૂબ જ જવાબદાર’ છે. જયશંકરે ગયા મહિને લંડનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વિરોધીઓના એક જૂથે અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો હતો અને ખાલિસ્તાન […]

WELCOME 2023: નવા વર્ષમાં પણ ભારત તમામ ક્ષેત્રોમાં તિરંગો લહેરાવશે

નવી દિલ્હીઃ 31મી ડિસેમ્બરના રોજ રાતના નવા વર્ષની ઉજવણી સમગ્ર દુનિયામાં યોજાશે અને નવા વર્ષને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી વર્ષ 2023 પણ ભારત માટે દરેક ક્ષેત્રમાં સારુ રહેવાની આશા છે. વર્ષ 2023માં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાશે તેમજ ક્રિકેટ વર્લ્ડકપ અને હોકી વર્લ્ડકપ સહિતના ઈવેન્ટ યોજાશે. # નવ રાજ્યોમાં વિધાનસભાની […]

આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટરની પ્રોફાઇલ પીક બદલી, લગાવ્યો તિરંગો

13 ઓગસ્ટ,દિલ્હી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ સ્વતંત્રતા દિવસ પહેલા શુક્રવારે તેના ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ તસવીર બદલી છે.તેણે પોતાની પ્રોફાઈલ તસવીર પર તિરંગો લગાવ્યો છે. આરએસએસ ઉપરાંત આરએસએસ ચીફ મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ પીક બદલ્યો છે.તેમણે સંગઠનનો ધ્વજ પણ હટાવીને પોતાની ડીપી પર તિરંગો લગાવી દીધો છે.નોંધનીય છે કે,કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ પ્રોફાઇલ તસવીરમાં […]

ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહે છે,તો અન્ય દેશના રાષ્ટ્રધ્વજને શું કહેવાય છે,જાણો

ભારતમાં 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે પણ આ દિવસ આવે ત્યારે દરેક ભારતીયમાં એક અલગ પ્રકારનો જોશ જોવા મળતો હોય છે. આવામાં આપણને સૌને ત્રિરંગો એટલે કે ભારતનો રાષ્ટ્રધ્વજ હાથમાં રાખવો ગમતો હોય છે, પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું કે જેમ ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે તેમ અન્ય દેશના રાષ્ટ્રધ્વજને […]

યુપીના 2.68 ઘરો અને 50 લાખ ઓફિસોમાં લહેરાવાશે ત્રિરંગો,ધ્વજને સન્માનવા માટે ‘જય ઘોષ’ની તૈયારી

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન 2.68 ઘરો અને 50 લાખ ઓફિસોમાં લહેરાવાશે ત્રિરંગો ધ્વજને સન્માનવા માટે ‘જય ઘોષ’ની તૈયારી લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,રાજ્યની 50 લાખ સરકારી કચેરીઓ, બિન-સરકારી કચેરીઓ અને અન્ય વ્યાપારી સંસ્થાઓમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.તેમણે કહ્યું કે આ માટે ધ્વજ ગીત જયઘોષ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં ડોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code