1. Home
  2. Tag "truck-car accident"

અમદાવાદમાં એસજી હાઈવે પર બંધ પડેલી ટ્રક પાછળ કાર અથડાતા એકનું મોત

કારમાં સવાર ચાર પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા પ્રવાસીઓ કારમાં જુનાગઢથી રાજસ્થાન પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયો હતો. શહેરના સોલા બ્રિજ પર બંધ પડેલી ટ્રકમાં […]

જંબુસર-આમોદ હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ઈકોકાર અથડાતા 7નાં મોત, 3 ગંભીર

ઈકોકારમાં પ્રવાસીઓ શુકલ તિર્થ યાત્રાએ જતા હતા, ટ્રકને પંકચર પડ્યુ હોવાથી ટ્રકચાલક ટાયર બદલતો હતો, બીજા અકસ્માતના બનાવમાં આમોદ હાઈવે પર કાર અકસ્માતમાં બેના મોત ભરૂચઃ નેશનલ અને સ્ટેટ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જંબુસર-આમોદ હાઈવે પર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરફાટ ઝડપે ઈકોકાર અથડાતા ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા […]

સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર લાકડાં ભરેલી ટ્રક પલટીને ક્રેટાકાર પર ખાબકતા 4નાં મોત

આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે 14 એક્સ 0786 ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી ક્રેટાકાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ વળી ગયો […]

ચિલોડા-દેહગામ હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે કારને અડફેટે લેતા પોલીસ હેડક્વાટરના ASIનું મોત

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ચિલોડા-દહેગામ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવેલી ટ્રકે કારને અડફેટે લેતા કારમાં મુસાફરી કરી રહેલા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર ફુલચંદભાઈ નાઈનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ […]

લીંબડી-અમદાવાદ હાઈવે ટ્રક પાછળ પૂરફાટ ઝડપે જતી કાર અથડાતાં ત્રણનાં મોત

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. તાજેતરમાં જ લીંબડી નજીક પોલીસ વાનને ગમખ્વાર અકસ્માત નડતાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે વહેલી સવારે લીંબડીના ચોરણિયા ગામના પાટિયા પાસે ગાઢ ધુમ્મસને કારણે આઈશર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમાં રાજસ્થાનથી રાજકોટ જતી કારમાં સવાર ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code