1. Home
  2. Tag "truck-trailer"

રાધનપુર-સાંતલપુર હાઈવે પર નવાગામ પાસે ટ્રક ટ્રેલરે પલટી ખાતા બેના મોત, બેને ઈજા

પાલનપુરઃ  પાટણ અને બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાધનપુર-સાતલપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વારાહી નજીક નવાગામ પાસે ટ્રક- ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર હાઇવેથી નીચે ઉતરી પલટી મારી જતા ડ્રાઇવર સહિત ટ્રેલરમાં સવાર 16 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ […]

માળીયા મિયાણા પાસે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઈવરનું મોત, એકને ઈજા

મોરબીઃ જિલ્લામાં અકસ્માતે મોતનુ પ્રમાણ વધતું જાય છે. જુદા જુદા પાંચ બનાવોમાં પાંચ જણાના મોત નિપજ્યા હતા.જેમાં માળીયા મિયાણા નજીક હાઇવે ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રેલર ટ્રક અને અન્ય ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા એક ટ્રેલર ચાલકનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય ટ્રેલર ચાલકને ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code