અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ -1 બી અને અન્ય વર્ક વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો – ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિએ પોતનાનો નિર્ણય બદલ્યો એચ -1 બી અને અન્ય વર્ક વિઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર ન્યૂયોર્કઃ-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતમાં એચ -1 બી વિઝા તેમજ અન્ય વિદેશી વર્ક વિઝા પરના પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની સારવાર અને […]