1. Home
  2. Tag "TRUMP"

પાકિસ્તાનના ચક્કરમાં પડવું અણસમજણ, અમેરિકાની થિંક ટેંકની ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પોતાના ચરમ પર છે. ત્યાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકિસ્તાન પ્રત્યે કોઈપણ પ્રકારના રાજકીય ઝુકાવ પ્રત્યે સાવધાન રહે. ડોનાલ્ડ ટ્રમ્પને આ સલાહ અન્ય કોઈએ નહીં, પણ અમેરિકાની વિદેશ નીતિના મામલાઓને એક નિષ્ણાત રિચર્ડ એન. હાસે આપી છે. હાસ […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કાશ્મીર મામલે મોટું જૂઠ્ઠાણું ચલાવવાની પાછળના 5 કારણો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલાને લઈને દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલાના સમાધાન માટે અમેરિકાની મદદ માંગી હતી. ટ્રમ્પે સોમવારે આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન કહી હતી. જો કે હવે ટ્રમ્પના નિવેદન પર દિલ્હીથી વોશિંગ્ટન સુધીના દબાણના પરિણામે વ્હાઈટ હાઉસે સ્પષ્ટીકરણ આપીને ભારતે કાશ્મીર મામલે કોઈ […]

રશિયા સાથે S-400 ડીલ: ભારતે અમેરિકાના વિદેશ પ્રધાનને કહ્યું- અમે તે કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

બે દિવસની ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી છે. પોમ્પિયોએ વિદેશ પ્રધાન જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારતના રશિયા સાથેના એસ-400 મિસાઈલ સિસ્ટમના સોદા અને અન્ય સંરક્ષણ ડીલ સંદર્ભે વાતચીત કરી છે. તે વખતે ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે […]

અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત

અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવા અને ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા મામલે સંમત થયા છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આની જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ બંને દેશ આ મુસદ્દા પર સંમત થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિજય […]

ટ્રમ્પ આપશે ભારતને મોટો આંચકો? અમેરિકા જીએસપી સુવિધા પાછી ખેંચે તેવી શક્યતા, માલસામાન વેચવો બનશે મુશ્કેલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આની જાણકારી અમેરિકાની સંસદને આપી દીધી છે. ભારત સિવાય તુર્કીની સાથે પણ અમેરિકા કારોબારી સંબંધ તોડવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયની જાણકારી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઈટ્ઝરે આપી છે. શું છે જીએસપી? જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે […]

અમેરિકા-મેક્સિકોની સરહદે પેન્ટાગને મોકલ્યા 3750 વધુ સૈનિકો

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યમથક પેન્ટાગને અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર વધુ 3750 સૈનિકોને મોકલ્યા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે જે પણ હોય તે કરવા માટે રિપબ્લિકન કરવા માટે તૈયાર રહે. પેન્ટાગને રવિવારે એલાન કર્યું હતું કે સીમા પર 3750 વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે. પેન્ટાગન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

અમેરિકામાં ટ્રમ્પે શટડાઉન સમાપ્ત કરવાનું કર્યું એલાન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ બનાવવા માટે ફંડિંગ નહીં મળવા છતાં સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે શટડ઼ાઉનને સમાપ્ત કરનારા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ 15મી ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે ડેમોક્રેટ્સની સાથે સમજૂતી કરવાની ઘોષણા કરી હતી. આ […]

ભારત સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ટ્રમ્પ પ્રશાસને શરૂ કરી ચર્ચા

ઓબામાના વહીવટી તંત્રે ભારતને મિસાઈલ તકનીક આપવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. ગત વર્ષ ભારતે રશિયા સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીની સમજૂતી કરી હતી. અમેરિકાએ હિંદ-પેસિફિક વિસ્તારમાં ભારતને પોતાનું મહત્વપૂર્ણ સાથીદાર ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગના મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code