US: ટ્રમ્પના ઘરે દરોડા અંગે મોટો ખુલાસો,ન્યુક્લિયર દસ્તાવેજોની શોધમાં પહોંચી FBI
12 ઓગસ્ટ,દિલ્હી:અમેરિકાની તપાસ એજન્સી FBI દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં સ્થિત ઘર પર દરોડા પાડવાના મામલામાં મોટો ખુલાસો થયો છે.કહેવામાં આવી રહ્યું છે કે,FBIએ ન્યુક્લિયર દસ્તાવેજો સહિત અન્ય વસ્તુઓની શોધમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે દરોડા પાડ્યા હતા.વોશિંગ્ટન પોસ્ટે સૂત્રોને ટાંકીને આ મોટો દાવો કર્યો છે. હકીકતમાં, એફબીઆઈએ તાજેતરમાં જ ફ્લોરિડામાં ટ્રમ્પના માર એ […]