તુર્કીના અફસીન શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
તુર્કીમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી : વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે. ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ધરતી ઘ્રુજી ઉઠતી હોય છે ત્યારે આજે ફરી એકવાર તુર્કીના અફ્સીન […]