1. Home
  2. Tag "tweets"

ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં,એલન મસ્કએ જણાવ્યું આ પાછળનું કારણ

મુંબઈ :ટ્વિટર દરરોજ નવા-નવા પ્રયોગો કરી રહ્યું છે. હવે ટ્વિટરે ફરી નવો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર મુજબ, ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં. મતલબ કે જો તમે ટ્વીટ જોવા માંગો છો તો તમારે ટ્વિટર પર તમારું આઈડી બનાવવું પડશે.એલન મસ્કે તેને કામચલાઉ કટોકટી ઉપાય ગણાવ્યું છે. ટ્વિટરના માલિક એલન મસ્કએ કહ્યું […]

ટ્વિટ પડી ભારે, એલન મસ્કની 1 ટ્વિટથી તેની જ સંપત્તિમાં 50 અબજ ડૉલરનો ઘટાડો થયો

એલન મસ્કની ટ્વિટ તેને જ ભારે પડી સંપત્તિમાં ઘટાડો નોંધાયો એલન મસ્કને 50 અબજ ડૉલરનો ફટકો પડ્યો નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિ માત્ર બે દિવસમાં જ 50 અબજ ડૉલર ઓછી થઇ ગઇ છે. એલન મસ્કની એક ટ્વિટને કારણે ટેસ્લાના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્લાના શેર્સમાં આવેલો આ તાજેતરનો ઘટાડો એલન […]

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી

ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન પાર્થિવ પટેલે ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. આપને જણાવી દઇએ કે પાર્થિવ પટેલના પિતા અજય પટેલ […]

લવસ્ટોરીમાં ટ્વિટ્સઃ પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પાગલ ભારતીય મહિલા પ્રેમીને પામવા બોર્ડર પહોંચી

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તણાવ ભર્યાં સંબંધો છે. જો કે, આ વચ્ચે ભારતીય પરિણીત મહિલા અને પાકિસ્તાની યુવાન વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પ્રેમીને પામવા માટે પતિ અને પાંચ વર્ષની દીકરીનો ત્યાગ કરીને પોતાની સાથે 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના દાગીના લઈને […]

કોરોના વેક્સિનને લઇને ભ્રામક જાણકારી ફેલાવતા ટ્વીટર એકાઉન્ટ્સ વિરુદ્વ Twitter કરશે કાર્યવાહી

કોરોના વેક્સિનને લઇને ભ્રામણ જાણકારી ફેલાવતા ટ્વીટર એકાઉન્ટ્સ વિરુદ્વ કંપનીની કાર્યવાહી ટ્વીટરે ખોટી જાણકારી ફેલાવતી ટ્વીટ્સને લેબલ કરવાનું શરૂ કર્યું છે કંપની આ પ્રકારના એકાઉન્ટ્સને દૂર કરવા સ્ટ્રાઇક સિસ્ટમનો યૂઝ કરી રહી છે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાનનું દ્વિતીય ચરણ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કેટલાક લોકો હજુ પણ વેક્સિનને લઇને સોશિયલ મીડિયા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code