1. Home
  2. Tag "Twitter handle"

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે શરુ થયું ટ્વિટર હેન્ડલ -વિદેશ મંત્રાલયે 24 કલાક સેવા માટેના હેલ્પ લાઈન નંબર પણ જારી કર્યા 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો  ટ્વિટર હેન્ડલ શરુ કરાયું આ સાથે 24 કલાક માટેના હેલ્પ લાઈન નંબર પણ જારી કરાયા  દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કેરાલા હુમલા બાદ ત્યા ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારેતાજેતરમાં, ભારતીયોને પાછા લાવવામાં મદદ કરવા માટે, વિદેશ મંત્રાલયે એક સત્તાવાર ટ્વિટર હેન્ડલ શરૂ કર્યું છે 24×7 Control […]

કોરોના વેક્સિનને લઇને ભ્રામક જાણકારી ફેલાવતા ટ્વીટર એકાઉન્ટ્સ વિરુદ્વ Twitter કરશે કાર્યવાહી

કોરોના વેક્સિનને લઇને ભ્રામણ જાણકારી ફેલાવતા ટ્વીટર એકાઉન્ટ્સ વિરુદ્વ કંપનીની કાર્યવાહી ટ્વીટરે ખોટી જાણકારી ફેલાવતી ટ્વીટ્સને લેબલ કરવાનું શરૂ કર્યું છે કંપની આ પ્રકારના એકાઉન્ટ્સને દૂર કરવા સ્ટ્રાઇક સિસ્ટમનો યૂઝ કરી રહી છે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાનનું દ્વિતીય ચરણ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કેટલાક લોકો હજુ પણ વેક્સિનને લઇને સોશિયલ મીડિયા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code