વડોદરામાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસો પકડાયા
બાઈકચાલકને પોલીસની ઓળખ આપી ધમકાવીને 20 હજારનો તોડ કર્યો હતો અન્ય યુવકને મારમારીને રૂપિયા પડાવ્યા હતા આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે વડોદરાઃ શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને ડરાવીને તોડ કરનારા બે શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. શહેરના તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે નકલી પોલીસના સ્વાંગમાં બે શખસો ધસી […]