સોશિયલ મીડિયામાં બંદુક સાથે તસવીર વાયરલ કરવી ભારે પડી, બેની ધરપકડ
ડબલ બેરલ મજલ લોડ બંદુક સાથે ફોટો વાયરલ કર્યો હતો ભાવનગર SOGએ બે શખસો સામે કરી કાર્યવાહી લાયસન્સધારીએ બીજાને ફોટો પાડવા બંદુક આપી હતી ભાવનગરઃ સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો વટ પાડવા માટે અવનવા વિડિયો અપલોડ કરતા હોય છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં યુવાનો સ્કોર્પિયોમાં રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કેનાલમાં ખબકતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. […]