1. Home
  2. Tag "two children drowned"

ઢાઢર નદીમાં ડૂબેલા બે બાળકોનો ચાર દિવસ પછી પણ કોઈ પત્તો ન લાગ્યો

કોઝ વે પરથી બાઈક સ્લીપ થતા દંપત્તી અને બે નાના બાળકો નદીમાં પડ્યા હતા. ગ્રામજનોએ પતિ-પત્નીને બચાવી લીધી હતા, નદીમાં મગરના મોઢામાં એક બાળક દેખાયુ હતુ વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક ચાર દિવસ પહેલા ઢોઢર નદીના કોઝ-વે પરથી બાઈક પર પસાર થતા બાઈક સ્લીપ થઈને નદીમાં પડતા બાઈકસવાર પતિ-પત્ની અને તેના બે બાળકો […]

ગાંધીધામમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ખોદેલાં ખાડામાં વોચમેનના બે બાળકોના ડુબી જતાં મોત

ગાંધીધામઃ  શહેરમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ખોદેલા ઊંડા ખાડામાં વરસાદને લીધે પાણી ભરાયું હતું. દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતા વોચમેનના બે બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડાંમાં પડી જતાં ડૂબી જવાથી બન્ને બાળકોના મોત નિપજ્યા હતા. ગાંધીધામ શહેરના અપનાનગરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. અપનાનગર ખાતે કન્ટ્રકશનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code