1. Home
  2. Tag "two dead"

સાવરકૂંડલા નજીક કાર પુલની દીવાલ સાથે અથડાયા બાદ આગ લાગતા બેના મોત

પુલની દીવાલ સાથે અથડાયા બાદ કારએ પલટી ખાતાં આગ લાગી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી, લીલીયા પાસે બાઈક સ્લીપ થતાં શિક્ષિકાનું મોત અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલાના હાથસણી રોડ પર કાર પુલની દીવાલ સાથે અથડાયા બાદ પલટી જતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રહે છે. અને પૂરફાટ દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે લીંબડીના જનશાળી પાટિયા પાસે કારની અડફેટે બાઈકસવાર બે જણાના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં સાયલા નજીક એક કારમાં આગ લાગી હતી, જોકે કારમાં બેઠેલા 5 પ્રવાસી સલામતરીતે બહાર નીકળી જતાં તમામનો બચાવ […]

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, બેના મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-પાલનપુર હાઈવે પર ભડકાવાડાના પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી ત્રિપલ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક […]

બગસરા-જેતપુર હાઈવે પર ખાનગી બસએ પલટી ખાતાં બેનાં મોત, 16 પ્રવાસીઓને ઈજા

અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમરેલી જિલ્લામાં બગસરા-જેતપુર હાઈવે વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગસરા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પર પલટી ખાતા બે પ્રવાસીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 16 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે બગસરાની હોસ્પિટલ ખસેડાયા છે. આ […]

સાયલા નજીક પૂર ઝડપે કાર રોડ સાઈડ ઉતરીને ઊંડા ખાડામાં ખાબકતા બેના મોત, ત્રણને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડ પરથી ઉતરીને ઊંડા ખાડામાં ખાબકી હતી.  આ અકસ્માતમાં  બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]

લીંબડી-લખતર રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના મોત, ડમ્પરચાલક ફરાર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લીંમડી-લખતર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને પિતરાઈ ભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર ક્રેટા કાર ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર સાથે અથડાતા બેનાં મોત

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત રાજકોટ-ગોંડલ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કારચાલકે શાપરથી ગોંડલ તરફ જતા સમયે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. […]

ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા

હિંમતનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઈડર-હિંમતનગર હાઈવે પર સાપવાડા નજીક સર્જાયો હતો, વડોદરાનો પરિવાર અંબાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે કારનું  ટાયર ફાટતાં કાર 20 ફૂટ ઉંચી ફંગોળાઇ નીચે પટકાઇ હતી. જેથી કારમાં બેઠેલા સસરા અને પુત્રવધૂના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં […]

ગોંડલના કમઢિયા ગામ નજીક બે બાઈક સામસામે અથડતાં બે યુવાનોના મોત

રાજકોટઃ ગોંડલના કમઢિયા ગામ પાસે  વહેલી સવારે પૂર ઝડપે આવી રહેલા બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાઈક અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગોંડલના […]

દાંતાના મોરડૂંગરા ગામે શાળામાં હીચકે ઝૂલતી 3 બાળકીને લાગ્યો કરંટ, બેના મોત, એક ગંભીર

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામની પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી ત્રણ બાળકીઓને વીજળીને કરંટ લાગતા  સગી બહેનો એવી બે બાળકીના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક બાળકીની હાલત ગંભીર છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. પણ શાળાની બાજુમાં રહેતા પરિવારને ત્યાં સામાજિક પ્રસંગ હોવાથી બહારગામથી પરિવાર આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code