ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત
સ્કૂટર પર નોકરીએ જઈ રહેલા બે યુવાનો મોતને ભેટ્યા, અક્સામતને લીધે લોકોના ટોળાં એકઠા થયા, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દાહોદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે ગોધરા-દાહોદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે ગોધરા નજીક કાર અને સ્કૂટર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂટર લઇને […]