અમદાવાદમાં SG હાઈવે અને હાટકેશ્વર બ્રિજ પાસે અકસ્માતોના બે બનાવોમાં બેના મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે. જેમાં શહેરના એસજી હાઈવે અને હાટકેશ્વર બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા સિનિયર સિટીઝન સહિત બે વ્યક્તિના વાહનની અડફેટે મોત નિપજ્યા હતા. બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના હાટકેશ્વર બ્રિજ નીચે અને એસજી હાઈવે પર અકસ્માતના બે બનાવોમાં 60 વર્ષીય […]


