1. Home
  2. Tag "two deaths"

સુરતમાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, સાયકલસવારને ટ્રકે અડફેટે લીધો

ટ્રક ડમ્પર પાછળ અથડાતા ટ્રકચાલકનું મોત, સાયકલસવારને ટ્રકે અડફેટમાં લેતા મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના હજીરા ખાતેથી ટ્રક લઈને પાંડેસરા તરફ આવી રહેલો ટ્રક ડમ્પર સાથે ટ્રકચાલકને થતા ગંભીર ઇજાને પગલે […]

ખંભાળિયા નજીક અને રાજકોટ-બગોદરા હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બેના મોત

ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર હીટ એન્ડ રન કાર અકસ્માતમાં યુવાનું મોત બગોદરા હાઈવે પર BMW કાર અકસ્માતમાં પલટી ખાંતા એકનું મોત રાજકોટઃ રાજ્યમાં હોઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં રાહદારીનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં બગોદરા હાઈવે પર બીએમડબલ્યુ કાર પલટી જતા એકનું મોત નિપજ્યું […]

કોરોના વાયરસથી બે લોકોના મોત, ભારતમાં કેસ ઝડપથી વધી રહ્યા છે

શહેરની શેરીઓમાં ફરી એકવાર ભયાનક શાંતિ ફેલાઈ રહી છે, હોસ્પિટલોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોની આંખોમાં ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઘણા લોકો માનતા હતા કે કોરોના હવે ઇતિહાસ બની ગયો છે, પરંતુ હવે એવું લાગે છે કે ભય ફરીથી આપણા દરવાજા પર ટકોરા મારી રહ્યો છે. હકીકતમાં, ભારતમાં બે […]

વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક બન્યો બનાવ હીટ એન્ડ રનના બીજા બનાવમાં રાહદારીનું મોત પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે  હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 […]

અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત

બાબરા હાઈવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતાં આગ લાગી, ચાલકનું મોત રાજુલા નજીક હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત પોલીસે અકસ્માતના બન્ને બનાવોમાં ગુનોં નોંધી તપાસ હાથ ધરી   અમરેલીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બાબરા-અમરેલી રોડ પર અને રાજુલા હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, બેના મોત

લીંબડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, વઢવાણ- લખતર હાઈવે પર ટ્રકની અડફેટે આધેડનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતો. પ્રથમ અકસ્માતનો બનાવ લીંબડી નજીક નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને […]

અમદાવાદમાં SG હાઈવે અને હાટકેશ્વર બ્રિજ પાસે અકસ્માતોના બે બનાવોમાં બેના મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે. જેમાં શહેરના એસજી હાઈવે અને હાટકેશ્વર બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા સિનિયર સિટીઝન સહિત બે વ્યક્તિના વાહનની અડફેટે મોત નિપજ્યા હતા. બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના હાટકેશ્વર બ્રિજ નીચે અને એસજી હાઈવે પર અકસ્માતના બે બનાવોમાં 60 વર્ષીય […]

ઉપલેટામાં ગણોદ અને તાણસવા ગામમાં કોલેરાનો વાવર, કલેક્ટર સહિત અધિકારીઓ દોડી ગયા

રાજકોટઃ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના બાળકોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે દોડી ગયા હતા.  તાલુકાના ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા શ્રમિકોના 2 બાળકોના મોત નિપજ્યા હતા. બાળકોનાં મોતનું કારણ જાણવાઆરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ગણોદ […]

ડેડીયાપાડા, રાજપીપળા અને કરજણ નજીક અકસ્માતના ત્રણ બનાવમાં બેનાં મોત, એકને ઈજા

રાજપીપળાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં નર્મદા જિલ્લામાં જુદા જુદા અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની માંચ ચોકડી પાસે, માંડણ ગામ બસ સ્ટેન્ડ પાસે, અને રાજપીપળા કરજણ ઓવારા પાસે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક મહિલા સહિત બેના મોત થયા હતા અને એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતના […]

દીયોદરમાં સ્કૂલે જતાં શિક્ષકનું ડમ્પરની અડફેટે મોત, ધાનેરામાં કારની ટક્કરથી બાળકીનું મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં બેનાં મોત નિપજ્યા હતા. જેમાં દીયોદરના રાંટલી ગામના શિક્ષક પોતાના બાઈક પર સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પરે અડફેટે લેતા શિક્ષક પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત મોતને ભેટ્યા હતા, જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ધાનેરા તાલુકાના ધાખામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code