અમદાવાદમાં બંધ પડેલી AMTS બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના આઈસરે ટક્કર મારતા મોત
ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બસને ફોરમેન રિપેર કરી રહ્યા હતા પૂરફાટ ઝડપે આવેલા આઈસરે બસને ટક્કર મારી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઘોડાસર વિસ્તારમાં નવા ઓવર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઘોડાસરના નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી એએમટીએસની બસ રિપેર કરી […]