1. Home
  2. Tag "two seasons"

રાજકોટમાં બે ઋતુને લીધે શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી સહિત વાયરલ બિમારીના 1789 કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુંનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યાં જ માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો છે. ઉનાળાની ગરમી શરૂ થયા બાદ હાલ અચાનક શિયાળા જેવી ઠંડી પડતા રોગચાળો વકર્યો છે. મ્યુનિ.ના ચોપડે શરદી-ઉધરસના સૌથી વધુ 1,381 કેસ નોંધાયા છે. આ સિવાય તાવ અને ઝાડા-ઊલટીના […]

ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, પરોઢે ઝાકળ અને બપોરે 35 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. હાલ ઠંડી-ગરમી મિશ્રિત બેઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. તેમજ વહેલી પરોઢે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડી રહ્યું છે. અને બપોરના ટાણે તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી જાય છે. આમ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી ઋતુના કારણે […]

રાજ્યમાં બે ઋતુનો અહેસાસ, દિવાળી બાદ ક્રમશઃ ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના ધીમા પગલે પગરણ થઈ રહ્યા છે. હાલ ઉત્તર-પૂર્વિય પવન ફુંકાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ઠંડા પવન શરૂ થયાં છે, અમદાવાદ સહિત 6 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જ્યારે અન્ય શહેરોમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો […]

ઉત્તરિય પવનો ફુંકાવવાનું શરૂ થતાં વહેલી સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો થતો અનુભવ

અમદાવાદઃ  ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે અને બાકીના રાજ્યોમાંથી પણ ઝડપભેર ચોમાસુ પૂરું થઈ રહ્યું છે. બીજી તરફ આજે સવારથી વાતાવરણમાં શિયાળાના આગમનની છડી પોકારતુ વાતાવરણ અનુભવાયું હતું. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ તાપમાનનો પારો ઉંચે ચડયો હતો. રાજ્યમાં આ વર્ષે ભાદરવો ભરપુર રહ્યા બાદ આસો મહિનામાં પણ વરસાદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code