ઊંઝા હાઈવે પર બસ, બાઈક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માતના બનાવમાં બે યુવાનોના મોત
બાઈકસવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે મોત મુબઈ જઈ રહેલી લકઝરી બસે બાઈકને ટક્કર મારી અને કોરને પણ અડફેટે લીધી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મહેસાણાઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઊંઝાના બ્રાહ્મણવાડા હાઈવે પર લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈકસવાર બે યુવાનોના મોત […]