1. Home
  2. Tag "two youths"

તુલસીશ્યામ રેન્જમાં બે યુવાનોને સિંહ સાથે સેલ્ફી લઈને વિડિયો વાયરલ કરવાનું ભારે પડ્યું

ધારીઃ અમરેલીના ખાંભા-તુલસીશ્યામ રોડ પર કારમાં જઈ રહેલા અમદાવાદના બે યુવાનોએ રોડ પર સિંહને બેઠેલો જોતા હોર્ન મારીને સિંહની પજવણી કર્યા બાદ કારમાંથી ઉતરીને સિંહ સાથે સેલ્ફી લઈને તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની વન વિભાગને જાણ થતાં બન્ને યુવાનોની ધરપકડ કરી તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ નંબર 9 મુજબ ગુનો […]

વડોદરા નજીક ડૂબતા સૂરજની સેલ્ફી લેવા જતાં બે યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા,

વડોદરાઃ  શહેરના છાણી ટીપી-13માં રેલવે ગરનાળા પાસે નર્મદા કેનાલ પર સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના બે વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા. જેમાં એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો જ્યારે બીજાની શોધખોળ હજુ જારી છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડીઆર પટેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ […]

હરિયાણાઃ રાજસ્થાનમાંથી અપહરણ કરાયેલા બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં જીપકારમાં બે માનવ હાડપિંજર મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને આશંકા હતી કે, જીપકારમાં આગ લાગવાથી બંને વ્યક્તિઓના મોત થયા છે, પરંતુ જેમ જેમ તપાસ […]

કલોલના વડસર ગામ નજીક હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. કલોલ પાસેના વડસર ગામે બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનનોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે. […]

ચીખલીની પોલીસ કસ્ટડીમાં બે યુવાનના મોત અંગે PI સહિત 6 સામે હત્યાનો ગુનોં નોંધાયો

નવસારી: જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા આ મામલે આખરે પીઆઈ સહિત છ લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. બંને યુવકો પોલીસ સ્ટેશનમાં જ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંનેને ચોરીની શંકાના આધારે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code