1. Home
  2. Tag "uae"

પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, આ મુદ્દે ભાર મુક્યો  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને પત્ર લખીને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સામાન્ય હિતોની સેવા કરવા માટે તેમને વિકસાવવાની શક્યતાઓ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.UAEના સત્તાવાર મીડિયા અનુસાર, વડાપ્રધાન મોદીનો પત્ર વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા UAEના રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો […]

યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાની પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. યુએઈએ તમામ પાકિસ્તાન યાત્રિકોને ઓછામાં ઓછા 5 હજાર દિરહમ સાથે લઈને આવવાનો ફરજિયાત કર્યું છે. જેની અસર પાકિસ્તાનના ઓપન માર્કેટ ઉપર પણ અસર પડવાની શકયતા છે. પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ અનુસાર, યુએઈના આ નિર્ણયથી પાકિસ્તાનના […]

UAEએ હજ યાત્રા અંગે માર્ગદર્શિકા જારી કરી,યાત્રિકોની સુવિધા માટે લેવામાં આવેલા નવા પગલાં  

દિલ્હી:સાઉદી અરેબિયાના આરોગ્ય અને નિવારણ મંત્રાલય (MoHAP) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ડિજિટલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હજ યાત્રા માટે સાઉદી અરેબિયા આવતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.મંત્રાલયે દેશ છોડતા પહેલા વધુને વધુ યાત્રાળુઓને લાભ મળે તે માટે દેશના ઘણા એરપોર્ટ પર સમાન કાર્યક્રમ શરૂ કર્યો છે. આમાં, મંત્રાલયની […]

ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા

વિશ્વના ચાર દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા ઈરાનમાં ત્રણ લોકોના મોત,8 ઘાયલ   દિલ્હી:દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, […]

UAEમાં 19 થી 21 મેના રોજ યોજાનાર આઈફા એવોર્ડ સ્થગિત કરાયો- હવે જૂલાઈ મહિનામાં થશે આ ઈવેન્ટનું આયોજન

19-21મે દરમિયાન નહી યોજાઈ આઈફા એવોર્ડ હવે જૂલાઈ મહિનામાં આ ઈવેન્ટનું થશે આયોજન રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનને લઈને 40 દિવસનો શોક   દિલ્હીઃ- તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત થનાર IIFA એવોર્ડ્સની 22મી સીઝન હવે સ્થગિત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે સંયુક્ત આરબ અમીરાત ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના […]

UAE ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન

UAE ના રાષ્ટ્રપતિનું થયું અવસાન શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન 2004 થી સંભાળી રહ્યા હતા દેશ  દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું છે.બિન ઝાયેદ અલ નાહયાનને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી તેમને તેમના પિતા સ્વર્ગસ્થ મહામહિમ શેખ […]

UAE એ વિઝાના નિયમો સરળ કર્યા – સ્પોન્સર વિના પ્રવેશ મળશે, પ્રવાસીને રોકાવાની મર્યાદા હવે 60 દિવસની કરાઈ

યુએઈએ વિઝાના નિયમો સરળ બનાવ્યા હવે 30ને બદલે 60 દિવસના મળશે વિઝા   દિલ્હીઃ- યુએઈ એવો દેશ કે જ્યાં વુશ્વભરમાંથી લોકો પૈસા કમાવાના હેતુંથી આવતા હોય છે ખાસ કરીને વ્યવસાય અર્થે આવતા લોકો માટે હવે યુએઈએ વિઝાના નુયમોને થોડા સરળ બનાવ્યા છએ જે હેઠળ હવે યુએઈમાં કામ કરતા લોકો માટે દેશમાં પ્રવેશ અને નિવાસ માટે […]

ભારત-UAE વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી આગામી દિવસોમાં પરિચાલિત થશેઃ પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય તથા જાહેર વિતરણ તેમજ કપડા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) 1 મે, 2022ના રોજ પરિચાલિત થઈ જશે. ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સોમવારે દુબાઈમાં આયોજિત બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક […]

દુબઈ: દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન,બનાવવામાં લાગ્યા 9 વર્ષ

દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા દિલ્હી:દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘દુનિયાની સૌથી સુંદર ઇમારત’ તરીકે ઓળખાતા ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી […]

1993ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી અને મોસ્ટ વોન્ટેડ આતંકી અબૂ બકર યૂએઈમાંથી  ઝડપાયો

મોસ્ટ વોન્ટેડ આરોપી એબૂ બકર ઝડપાયો 1993ના મુંબઈ બ્લાસ્ટનો પણ છે આરોપી   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દેશમાં આતંકીઓ પ્રવૃત્તિને નશ્ય કરવાના સતત પ્રયાસ થી રહ્યા છએ જેમાં મોટા ભાગે આપણાને સફળતા પણ પ્રાપ્ત થી રહી છે, ખાસ કરીને વિતેલા વર્ષોમાં જે લોકો આતંકી પર્વૃત્તિમાં સામેલ હતા અને તેઓ ફરાર હતા તેઓને શોધી કાઢવાના પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code