મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો: અશરફ ગની
UAEમાં શરણ લીધા બાદ અશરફ ગનીનું પ્રથમ નિવેદન સામે આવ્યું મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો હું કોઇ રૂપિયા કે સંપત્તિ લઇને નથી ભાગ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને ભાગવુ પડ્યુ હતું અને હવે તેઓને UAEએ શરણ આપી છે. અશરફ ગનીનું UAEમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. […]