ઉદયપુર શહેરમાં ઘારા 144 લાગુઃ રેલી, સરઘસ નીકાળવા સહીત જાહેર સ્થળોએ ઘાર્મિક નિશાન લગાવા 1 મહિના માટે પ્રતિબંધ લાગુ
ઉદયપુરમાં ઘારા 144 લાગૂ કરાઈ જાહેર સ્થળો પર ઘાર્મિક નિશાન નહી લગાવી શકાય રેલી તથા જૂલુસ પર રહેશે પ્રતિબંધ ઉદયપુરઃ- રાજસ્થાનમાં કોમી રમખાણોની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે જેને લઈને તંત્ર હંમેશા સજાગ રહે છે અને કોઈ પણ ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘોરણે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે સ્વતંત્રતા દિવસની સાંજે […]


