મહાકાલના ભક્તો માટે સારા સમાચાર,અઠવાડિયામાં 4 દિવસ દરેકને મળશે ગર્ભગૃહમાં એન્ટ્રી
ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બાબા મહાકાલના ભક્તો માટે સારા સમાચાર છે.આ અંતર્ગત હવે ભક્તો અઠવાડિયામાં 3 દિવસ સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગર્ભગૃહમાં જઈ શકશે અને બાબાના આશીર્વાદ વિના મૂલ્યે મેળવી શકશે. છેલ્લા અઢી મહિનાથી નિ:શુલ્ક ગર્ભગૃહની વ્યવસ્થા પર રોક હતી.મંદિર સમિતિના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આરકે તિવારીએ જણાવ્યું હતું કે,મહાકાલેશ્વર પ્રબંધન સમિતિએ નિર્ણય લીધો છે કે,શનિવાર, રવિવાર અને […]


