1. Home
  2. Tag "umbrellas"

ચોમાસામાં બાળકોને કૂલ વાઇબ્સ આપશે આ Umbrellas, માતા-પિતા અહીં જુઓ છત્રીઓનું શ્રેષ્ઠ કલેક્શન

વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં વરસાદથી બચવા માટે દરેક વ્યક્તિ છત્રીનો ઉપયોગ કરે છે. પુખ્ત વયના લોકો કોઈપણ પ્રકારની છત્રી લે છે, પરંતુ બાળકો નવી છત્રી ખરીદવાનો આગ્રહ રાખે છે. કાર્ટૂન છત્રીઓ અને રંગબેરંગી છત્રીઓ બાળકો ખૂબ જ પ્રેમથી લે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બાળકોની છત્રીઓનું એક એવું […]

છત્રીઓના ધંધામાં મંદીની મોકાણ, છત્રી ખરીદનારા ગ્રાહકોમાં થયો ખાસ્સો ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધાઓને સહન કરવું પડ્યું છે. જેમાં સતત બીજા વર્ષે છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓનું કહેવું છે કે, કોરોનાની સાથે સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પાછું ઠેલાયુ હોવાને કારણે છત્રીનું વેચાણ ઘણું પ્રભાવિત થયું છે. છત્રી ખરીદનારા ગ્રાહકોમાં ઘટાડો થયો છે. સૂત્રોના […]

અમદાવાદમાં વરસાદ ખેંચાતા રંગબેરંગી છત્રીઓ વેચતા વેપારીને નડ્યું મંદીનું ગ્રહણ

અમદાવાદઃ કોરોનાના કેમાં નોંધપાત્ર ઘટાડો થતા વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. કેટલાક વેપારીઓ સીઝનલ ધંધો કરતા હોય છે, જેમાં ચોમાસાની સીઝનમાં કેટલાક વેપારીઓ રંગબેરંગી છત્રીઓનો ધંધો કરે છે પણ આ વખતે વરસાદ ખેંચાતા છત્રી વેચીને  ગુજરાન ચલાવતા વેપારીઓ પણ પરેશાન છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમદાવાદના  જમાલપુર બ્રિજના  ફૂટપાથ પર રંગબેરંગી છત્રીની માર્કટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code