1. Home
  2. Tag "un"

યુનોની સલામતી સમિતિમાં ચીનની અવળચંડાઇ, અલકાયદા સમિતિના અધ્યક્ષપદે આવતાં ભારતને અટકાવ્યું

ભારતને કોઇને કોઇ રીતે પરેશાન કરવા માટે ચીન કાવતરા ઘડી રહ્યું છે યુનોની સલામતી સમિતિની એક પેટા સમિતિમાં ભારત અધ્યક્ષ ના બની શકે તે માટે ચીન કાવતરું ઘડી રહ્યું હતું હાલ ભારત તાલિબાન પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચીન પોતના અટકચાળામાં નિષ્ફળ નિવડતા ભારતને અન્ય રીતે પરેશાન કરવાની ફિરાકમાં હતું અને ષડયંત્ર […]

‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને સંયુક્ત રાષ્ટ્રનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ એનાયત – પીએમ મોદીએ શુભકામના પાઠવી

‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને મળ્યો યૂએનનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો ઈન્વેસ્ટ ઈન્ડિયાને પીએમ મોદીએ શુભકામના પાઠવી દિલ્હીઃ- વ્યાપાર અને વિકાસ પર સંયૂક્ત રાષ્ટ્ર સમ્મેલનએ ઈન્વેસ્ટ ઈન્ડિયાને સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 માટે વિજેતા ઘોષિત કર્યું છે.આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ જીતવા બદલ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ […]

હિન્દુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં UNGC નિષ્ફળ: ભારત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માનું સંબોધન UN હિંદુ, શીખ અને બૌદ્વ ધર્મોના અનુયાયીઓ વિરુદ્વ વધતી હિંસાને ઓળખવામાં નિષ્ફળ તે ઉપરાંત હિંદુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં પણ UN નિષ્ફળ સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્વ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્વો, હિન્દુઓ […]

સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનની નિંદા – અલ્પસંખ્યક પર થતા અત્યાચારને લઈને 40 દેશો ચીન વિરુદ્ધ

સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનની નિંદા અલ્પસંખ્ય સમૂહ પર થતા અત્યાચાર બાબતે 40 દેશોએ સાથે ચીનની સખ્ત નિંદા વચ્ચે પાક.એ આપ્યો ચીનનો સાથે સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનએ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, મંગળવારના રોજ 40 જેટલા દેશોએ શિનજિયાંગ અને તિબ્બતમાં અલ્પસંખ્ય સમૂહ પર થઈ રહેલા અત્યાચારોને લઈને ચીનની નિંદા કરી છે, આ ઉપરાતં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના […]

સંયૂકત રાષ્ટ્રના પ્રમુખ એ ચેતવણી આપી -કોરોનાનો અંત દેખાઈ રહ્યો નથી

કોરોનાને લઈને સંયૂકત રાષ્ટ્રએ આપી ચેતવણી કોરોનાનો અંત નથી દેખાઈ રહ્યો એન્ટોનિયો ગુટેરેસ એ કોરોના બાબતે ચિંતા વ્યક્ત કરી કોરોનાથી મરનારની સંખ્યા 10 લાખને પાર સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,દરેક દેશમાં કોરોના મહામારીએ માજા મૂકી છે,જેને લઈને અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જો કે ભારતની વાત કરીએ તો છેલ્લા […]

સાયન્સ-ટેક્નોલોજીના યુગમાં આપણે માઇક્રોસ્કોપિક વાયરસ સામે લાચાર છીએ: UN ચીફ

કોરોના વાયરસની મહામારી સામે મનુષ્ય લાચાર છૉ તેની સામે લડવા માટે નવા ઉપાયો શોધવા પડશે: UN મહાસચિવ આ વાયરસ સમગ્ર દુનિયાને ઘૂંટણીયે લઇ આવ્યું છે કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હવે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ દૈનિક સ્તરે વધતા સંક્રમણ સામે હથિયાર ફેંકી દીધા છે. તાજેતરમાં જ આ મહામારીને લઇને સંયુક્ત રાષ્ટ્રના […]

UNમાં સંબોધન કરતા પહેલા ઈમરાન ખાને કાશ્મીર મામલે હાર માની-કહ્યું ,’જાણું છું કે કોઈ ફાયદો નથી’

ઈમરાને સ્વીકાર્યું કે કાશ્મીર મામલે કોઈ ફાયદો નહી થાય યૂએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો વ્યર્થ અમેરીકી મીડિયો સામે પોતાની હાર સ્વીકારી આ પહેલા પણ કાશ્મીર મામલે પાકિસ્તાનને હાર મળી ચૂકી છે ઈમરાન ખાન તેના નિષ્ફળતાના સતત પ્રયત્નો ચાલુ રાખશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે સંયૂક્ય રાષ્ટ્રમાં સંબોધન કરવાના છે,તેમણે પોતાના સંબોધન કરતા પહેલા જ એકવાર ફરી […]

યુએનજીએ સમિટમાં ત્રણ વખત પીએમ મોદીની સામે હશે ઈમરાન ખાન

યુએનજીએ સમિટમાં પીએમ મોદીની સામે હશે ઈમરાન મોદી-ઈમરાનનો સમિટમાં ત્રણ વખત થશે આમનો-સામનો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાનખાનનો આમનો-સામનો થશે. આજે ત્રણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને ઈમરાનખાન એક જ રૂમમાં હાજર રહેશે. પહેલીવાર યુએનજીએની ઓપનિંગ સેરેમની દરમિયાન, બીજી વખત લંચ દરમિયાન અને […]

યુએનની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં આંખોમાં આંસુ સાથે આવેલી બાળકીએ વર્લ્ડ લીડર્સને હચમચાવી નાખ્યા

પર્યાવરણને બરબાદ કરતી દુનિયાના નેતાઓની ઝાટકણી 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કાઢી ઝાટકણી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થનબર્ગ ભાષણમાં બની ભાવુક સ્વીડનની 16 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચસ્તરીય ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સહીત દુનિયાભરના મોટા નેતાઓની સમક્ષ જ્યારે બોલવું શરૂ કર્યું, તો તેમને અંદાજો ન હતો કે આ […]

ન્યૂયોર્કમાં યુએનની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના પીએમ બોરિસ જોનસન સાથે ઈમરાને ગાયું કાશ્મીરનું ‘ગાણું’

બોરિસ જોનસને ઈમરાન ખાન સાથે કરી મુલાકાત કાશ્મીર મામલા પર જોનસન-ઈમરાને કરી વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મામલા પર વાતચીત કરી હોવાની શક્યતા છે. ઈમરાને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે બોરિસ જોનસન સાથેની મુલાકાતમાં વાતચીત કરી હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code