Homeગુજરાતીયુએનજીએ સમિટમાં ત્રણ વખત પીએમ મોદીની સામે હશે ઈમરાન ખાન

યુએનજીએ સમિટમાં ત્રણ વખત પીએમ મોદીની સામે હશે ઈમરાન ખાન

  • યુએનજીએ સમિટમાં પીએમ મોદીની સામે હશે ઈમરાન
  • મોદી-ઈમરાનનો સમિટમાં ત્રણ વખત થશે આમનો-સામનો

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાનખાનનો આમનો-સામનો થશે.

આજે ત્રણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને ઈમરાનખાન એક જ રૂમમાં હાજર રહેશે.

પહેલીવાર યુએનજીએની ઓપનિંગ સેરેમની દરમિયાન, બીજી વખત લંચ દરમિયાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિસેપ્શનમાં પણ બંને નેતાઓ એકબીજાની સામે હશે.

જો કે મોદી અને ઈમરાન વચ્ચે આ દરમિયાન વાતચીત થશે નહીં.

સંબંધિત લેખો

Most Popular